"વૈશ્વિક કનેરિયા પરિવાર - વસુધૈવ કુટુંબકમ "
કનેરિયા પરિવારના સત્તાવાર પોર્ટલમાં આપનું સ્વાગત છે. સમગ્ર વિશ્વમાં પથરાયેલા પરિવારના સભ્યોને જોડતી કડી.
કુળદેવી અને પરંપરા
શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદ
પરિવારની ધરોહર અને પરંપરા
કનેરિયા પરિવારના આરાધ્ય દેવી શ્રી ઉમિયા માતાજી અને કુળદેવી પાવન આશીર્વાદ હંમેશા આપણા પરિવાર પર રહે છે. આપણા પૂર્વજો દ્વારા સ્થાપિત સંસ્કારો અને ધાર્મિક પરંપરાઓનું જતન કરવું એ દરેક સભ્યનું કર્તવ્ય છે.
આપણો હેતુ અને સંકલ્પ
આપણો હેતુ પરિવારના યુવાનોને વ્યવસાય અને શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે, પરિવારના તમામ લોકો સુખ-દુઃખમાં સહભાગી બની શકે અને કનેરિયા કુળનું ગૌરવ વિશ્વભરમાં વધે તેવા પ્રયાસો કરવાનો છે.
🎂 આજે જન્મદિવસ છે
આજે કોઈ સભ્યનો જન્મદિવસ નથી. આપના પરિવારના સભ્યોની વિગત અપડેટ કરો.
📢 નવીનતમ જાહેરાતો
સ્નેહમિલન 2026
મેસવાણ ગામે તારીખ 23/5/2026 ના રોજ કનેરિયા કુટુંબનું ભવ્ય સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારંભ યોજવામાં આવેલ છે સ્થળ શ્રી પટેલ સમાજ મેસવાણ
ભવ્ય સ્નેહ મિલન સમારોહ ૨૦૨૬
આથી સહર્ષ જણાવવાનું કે આપણું વાર્ષિક સ્નેહ મિલન આગામી ૧ નવેમ્બર ૨૦૨૬ ના રોજ રાજકોટ ખાતે રાખેલ છે. તમામ સભ્યોને પધારવા ભાવભીનું આમંત્રણ.
સરસ્વતી સન્માન સમારોહ (તેજસ્વી વિદ્યાર્થી સન્માન)
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓ માટેના સન્માન સમારોહ માટે ફોર્મ ભરવાના ચાલુ છે.
તાજેતરની ફોટો ગેલેરી
કનેરિયા પરિવાર સ્નેહ મિલનના સંસ્મરણો
પીરાવજો નો ઇતિહાસ
Logo
સ્નેહમિલન 2023
કનેરીયા પરિવાર સુરાપુરા દાદા ધામ હવન