"વૈશ્વિક કનેરિયા પરિવાર - વસુધૈવ કુટુંબકમ "
કનેરિયા પરિવારના સત્તાવાર પોર્ટલમાં આપનું સ્વાગત છે. સમગ્ર વિશ્વમાં પથરાયેલા પરિવારના સભ્યોને જોડતી કડી.
કુળદેવી અને પરંપરા
શ્રી ઉમિયા માતાજીના આશીર્વાદ
પરિવારની ધરોહર અને પરંપરા
કનેરિયા પરિવારના આરાધ્ય દેવી શ્રી ઉમિયા માતાજી અને કુળદેવી પાવન આશીર્વાદ હંમેશા આપણા પરિવાર પર રહે છે. આપણા પૂર્વજો દ્વારા સ્થાપિત સંસ્કારો અને ધાર્મિક પરંપરાઓનું જતન કરવું એ દરેક સભ્યનું કર્તવ્ય છે.
આપણો હેતુ અને સંકલ્પ
આપણો હેતુ પરિવારના યુવાનોને વ્યવસાય અને શૈક્ષણિક માર્ગદર્શન મળી રહે, પરિવારના તમામ લોકો સુખ-દુઃખમાં સહભાગી બની શકે અને કનેરિયા કુળનું ગૌરવ વિશ્વભરમાં વધે તેવા પ્રયાસો કરવાનો છે.
🎂 આજે જન્મદિવસ છે
આજે કોઈ સભ્યનો જન્મદિવસ નથી. આપના પરિવારના સભ્યોની વિગત અપડેટ કરો.
📢 નવીનતમ જાહેરાતો
આવક જાવક હિસાબ 2026
કનેરિયા પરિવાર સમૂહ ભોજન હિસાબ કુલ આવક - 152616 ખર્ચ 200- સમાજમાં મિટિંગ ચા પાણી 1000 સમાજ ડિપોઝિટ 1100 હવેલીમાં 1200 ખાંડ 25kg 800- પંકજભાઈ કનેરિયા છૂટક 2000 પાતર ખર્ચ હવેલી 220 દૂધ પ્રવીણભાઈ 11115 દૂધ તથા છાશ 6100 રસોડાની બહેનો 7085 બરફ તથા શાકભાજી 900 પાણી 6150 સમાજ ભાડું 84000 રઘુવીર પ્રોવિઝન 1500 સાઉન્ડ ભાડું 940 આશિષ દેસાઈ બાટલો 900 ચેતનભાઇ બાટલો 300 ફુલહાર 1400 રિક્ષા ભાડું 500 બાટલો અધૂરો સુરેશભાઈ કુલ ખર્ચ - 127410 કુલ બચત -25206
સ્નેહમિલન 2026
મેસવાણ ગામે તારીખ 23/5/2026 ના રોજ કનેરિયા કુટુંબનું ભવ્ય સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારંભ યોજવામાં આવેલ છે સ્થળ શ્રી પટેલ સમાજ મેસવાણ
સરસ્વતી સન્માન સમારોહ (તેજસ્વી વિદ્યાર્થી સન્માન)
ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓ માટેના સન્માન સમારોહ માટે ફોર્મ ભરવાના ચાલુ છે.
તાજેતરની ફોટો ગેલેરી
કનેરિયા પરિવાર સ્નેહ મિલનના સંસ્મરણો
મેસવાણ કનેરીયા પરિવાર સ્નેહમિલન 2026 - 1
મેસવાણ કનેરીયા પરિવાર સ્નેહમિલન 2026 - 2
મેસવાણ કનેરીયા પરિવાર સ્નેહમિલન 2026 - 3
મેસવાણ કનેરીયા પરિવાર સ્નેહમિલન 2026 - 4